અમદાવાદ,શુક્રવાર
મહારાષ્ટ્રમાં યોજાયેલી પ્રથમ રાઉન્ડર્સ નેશનલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અમદાવાદ નૂતન વિદ્યાવિહાર સ્કૂલના તીર્થ પટેલ, પ્રિતેશ પ્રજાપતિ, મીત પટેલ, મંથન ખત્રી, હિમાંશુ પટેલ, વત્સલ ભટ્ટ, નિકેત શર્મા, ધર્મેશ પરમાર, ભરત સોલંકી અને દિવ્યેશ ગોહિલનો સમાવેશ થયો હતો. ગુજરાતે ફાઇનલમાં મહારાષ્ટ્રને પરાજય આપ્યો હતો.