સોલંકીઃ - સ્વ. કિરીટકુમાર કાંતિલાલ સોલંકીનું બેસણું, ૭, ઉષા સોસાયટી, નવરંગપુરા સવારે ૯થી ૧૧
પારેખઃ - સ્વ. મીનાબેન શૈલેષકુમાર પારેખનું બેસણું, ૨૦, ગોકુલ એપાર્ટમેન્ટ, સમર્થ સોસાયટી પાસે, મેમનગર સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શાહઃ - સ્વ. બચુભાઈ કચરાભાઈ શાહનું બેસણું, ૧૨-૧૩૮, ગીતાંજલિ એપાર્ટમેન્ટ, પારસનગર, સોલા રોડ સવારે ૮.૩૦થી ૧૧
ગજ્જરઃ - સ્વ. શારદાબેન છગનલાલ ગજ્જરનું બેસણું, બી/૧૦, હીમાપાર્ક સોસાયટી, જશોદાનગર સવારે ૯થી ૧૧
- સ્વ. સુરજબેન દયારામ ગજ્જરનું બેસણું, બી-૧૭, હરિકૃષ્ણ પાર્ક, પુનિત ક્રોસિંગ સામે, ઘોડાસર સવારે ૯થી ૧૧
દાણીઃ - સ્વ. કલાબેન નટવરલાલ દાણી (સ.દ.પો. હરસોલ)નું બેસણું, સુશીલાબેન રતીલાલ હોલ, ચોઈસ સામે, સી.જી. રોડ સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. ઈન્દ્રવદન ત્રિકમલાલ પટેલનું બેસણું, ૧૬૩૦, ઝાટકણની પોળ, રાયપુર કોટની રાંગ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સરોજઃ - સ્વ. દેવરાજીબેન દુર્બલીપ્રસાદ સરોજનું બેસણું, ૪૬, શિવશક્તિનગર, ગાયત્રી આશ્રમ પાછળ, ગુરૃદ્વારા રોડ, ઓઢવ સવારે ૯થી ૧૨
સોનીઃ - સ્વ. સુલોચનાબેન ભોગીલાલ સોનીનું બેસણું, ખંભાતીનું ડહેલું, લાલાભાઈની પોળ, માંડવીની પોળ, માણેકચોક સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જાડાવાલાઃ - સ્વ. પતીલાલ ધનજીભાઈ જાડાવાલાનું બેસણું, ૩૧, ઉમિયા વિજય સોસાયટી, ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે, સેટેલાઈટ રોડ સવારે ૮.૩૦થી ૧૦
|