શ્રી વિશ્વકર્મા પુરાણનું મહાત્મય
મહર્ષિ વેદ વ્યાસજી એ સૌપ્રથમ શ્રી વિશ્વકર્મા પુરાણની રચના કરી હતી. જેમાં બાર સ્કંધ હતા. પણ ઇતિહાસના અતિતમાં તે લોપ થઈ ગયા. પણ જે શોધે છે તેને મળે છે જ. તે ન્યાયે વિશ્વકર્મા દાદાના વંશજ કોઈ જ્ઞાન પિપાસુ વિદ્વાને સંશોધન કરી વિશ્વકર્મા પુરાણની રચના કરી હતી. ઘણાં તેને વિશ્વકર્મા જ્ઞાન સુબોધક-મહાપુરાણ નામે પણ ઓળખે છે. આમ શ્રી વિશ્વકર્મા પુરાણને
મહાપુરાણનું બિરૂદ પ્રાપ્ત થયેલું છે...
.
[આગળ વાંચો...] |