Last Update : 10-Sept.-2010, Friday
મંદિર-મસ્જિદનો ચૂકાદો...
 

૨૪મી સપ્ટેમ્બરે ચૂકાદો આવવાનો છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદ પહેલાં રામમંદિર હતું કે નહિ ? બિચારી સરકાર ટેન્શનમાં છે.
ટેન્શન તો અમને પણ છે કે ત્યાંના ઇંટ, ચૂના અને પથ્થરોએ શું જુબાની આપી હશે ? વાત વિચારવા જેવી છે...
* * *
ઇંટ, ચૂના ઔર પથ્થર ખોદા
હર મલબે કા મઝહબ ખોજા !
મિટ્ટી કા ધર્મ, રેત કી આસ્થા
રોડે કા રિલીજન ક્યા ?
ઉપરવાલા બડા ચતુર હૈં
ઇન્સાનોં કો બાંટ લિયા...
પર ધરતી કી પૈદાઈશ કો
યું હી અકેલે છોડ દિયા !
* * *
પથ્થર કી ક્યા બાત કરું ?
તૂ કિતના હૈ નાસમજ !
અરે, કાબા બના હોતા
અગર અલ્લાહ કા બંદા હોતા !
ઔર પાની મેં તૂ તૈરતા
ગર રામ કા ચેલા હોતા !
* * *
ચૂના ભી કિતના બુદ્ધુ
ઇન્સાન સી અકલ નહીં
હમ ને ઉઠાયે પથ્થર,
વો પથ્થરોં કો જોડતા !
હમ ઇંટ સે ઇંટ બજાતે
વો અબ ભી ઇંટોં કો જોડતા !
* * *
આઓ મેરે સબ હિન્દુઓં
આઓ મેરે મુસલમાં
હમેં કામ બડા કરના હૈં...
દુનિયા કી હર ઇંટ કો
હર રોડે, હર પથ્થર કો
કોઈ ધર્મ હમેં સિખાના હૈં !
ચાહે હરા, યા ભગવા
કોઈ 'ચૂના' તો લગાના હૈ !
* * *
હમ ને સુના હૈ ઐસા
તીસરા વિશ્વયુદ્ધ હો ચાહે કૈસા,
ચૌથા વિશ્વયુદ્ધ તો
પથ્થરોં સે લડા જાયેગા...
તો આઓ અભીસે
પ્લાનિંગ કર લેં
પથ્થર કા 'રંગ' હો કૈસા !
- મન્નુ શેખચલ્લી

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved