Last Update : 10-Sept.-2010, Friday
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
સ્વદેશ પરત ફરેલા બોર્ડના ચેરમેનનો હુરિયો બોલાવાયો
લંડન/લાહોર,તા.૯
મેચ ફિક્સિંગ કાંડમાં આરોપી પાકિસ્તાની ખેલાડી આસિફ તેના જ દેશના ક્રિકેટ ચાહકોથી ભયભીત બન્યો છે. આસિફને હવે પાકિસ્તાન સલામત લાગતુ નથી અને તેના જ કારણે તેણે બ્રિટનમાં આશ્રય લેવાના પ્રયત્નો શરૃ કર્યા છે. મેચ ફિક્સિંગ વિવાદના ઘટસ્ફોટ બાદ પહેલી વખત પાકિસ્તાન પરત ફરેલા પીસીબીના ચેરમેન એજાઝ બટનો રોષે ભરાયેલા ક્રિકેટ ચાહકોએ હુરિયો બોલાવ્યો હતો.

પીસીબીને વિશ્વાસ ઃ ખેલાડીઓ જલ્દી પરત ફરશે

 

નારાજ ચાહકોએ બટને અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. બટને સ્વદેશ પરત ફરવા સમયે ચાહકોએ જે પ્રકારની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી તે જાણીને મેચ ફિક્સિંગનો આરોપી ફાસ્ટ બોલર આસિફ ગભરાઇ ગયો હતો.
મેચ ફિક્સિંગમાં સંડોવણી બાદ આસિફને હવે પાકિસ્તાન પરત ફરતાં ડર લાગી રહ્યો છે અને તેણે બ્રિટનમાં જ આશ્રય લેવા માટેના પ્રયત્નો શરૃ કર્યા છે.
તેના વકિલે કહ્યુ હતુ કે, જો આસિફ પુરવાર કરી દે કે તેના દેશમાં તેને જીવનું જોખમ છે તો તેને બ્રિટનમાં રાજ્યાશ્રય મળે તેવી શક્યતા છે. જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તો જાહેરાત કરી હતી કે, સ્કોટલેન્ડ યાર્ડે ખેલાડીઓ સામે કોઇ આક્ષેપ મુક્યા નથી અને તેમને સ્વદેશ પરત ફરવા પર કોઇ નિયંત્રણ ન હોવાથી તેઓ જલ્દી પાકિસ્તાન પાછા ફરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
દરમિયાનમાં સ્કોટલેન્ડ યાર્ડે પાકિસ્તાનના ફાસ્ટ બોલર રિયાઝને પુછપરછ માટે બોલાવ્યો છે. રિયાઝની પુછપરછ ૧૪મીએ કરવામાં આવશે



Share |
  More News
મેગાસિટી અમદાવાદમાં ૬૪ વોર્ડ અને ૩૫.૮૭ લાખ મતદારો
અમદાવાદમાં વાદળોએ અંધકાર સર્જતા લોકોમાં ભારે વરસાદનો ડર
'નવી સીટ' રચવા હાઇકોર્ટે રાજય અને કેન્દ્ર સરકાર પાસેથી નામો માંગ્યા
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved