| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
|
 |
|
દીપિકા પદુકોણ-ભૂતકાળની યાદો ભૂંસવાના મિશન પર |
|
|
રણબીર કપૂર સાથેના બ્રેક પછી દીપિકા પદુકોણ પૂરા જોશથી ભૂતકાળની યાદો ભૂંસવાના મિશન પર છે. સિઘ્ધાર્થ માલ્યા સાથે પ્રેમની કથા શરૂ કર્યાં પછી હવે દીપિકા રણબીરની કોઇ નિશાની પોતાની પાસે રાખવા માગતી નથી. આથી તેણે રણબીર સાથે જોડાયેલી છેલ્લી કડીથી પણ આઝાદી મેળવવાનું નક્કી કર્યું છે. ગરદન પર ગૂંદાવેલા આર.કે.ના ટેટૂને તે દૂર કરવાની છે. લેસર સર્જરીની મદદથી તે હવે તેની ગરદન ટેટૂ વિનાની કરવાની છે. શક્ય છે કે તમે આ વાચતા હશો ત્યારે દીપ્પિના ગરદન પરની આ નિશાની અલોપ થઇ ગઇ હશે. ચાલો, હવે એક પ્રકરણ તો પૂરું થયું. પરંતુ હવે સિઘ્ધાર્થ માલ્યાનું નામ ગૂંદાવી તે એક નવા પ્રકરણની શરૂઆત કરે નહીં તો સારું!ુ
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|