Last Update : 10-Sept.-2010, Friday
ઓસ્ટ્રેલિયામાં નવા શાસક જોડાણમાં તિરાડ ઃ લઘુમતી સરકારને ચિંતા
 

(ુપી.ટી.આઇ.) મેલબોર્ન, તા. ૮
ઓસ્ટ્રેલિયામાં ખાણ કંપનીઓ પાસેથી વધુ ટેક્સ વસુલવાની યોજનાના સંદર્ભે શાસક લેબર ગઠબંધન અને કિંગમેકર અપક્ષ સાંસદ વચ્ચે મતભેદો હોવાનું સપાટી પર આવ્યું છે. જેના પગલે જુલિયા ગિલાર્ડની લઘુમતી સરકારની નબળાઈ છતી થઈ છે.
જુલિયા ગિલાર્ડની લેબર પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ અપક્ષ સભ્યનો માઇનિંગ ટેક્સ સામે વિરોધ
સરકાર રચવામાં લેબરનો ટેકો જાહેર કર્યાના એક જ દિવસ બાદ અપક્ષ સાંસદ ટોની વિન્ડસોરે આજે માઇનીંગ ટેક્સના મુદ્દે અસહમતી દર્શાવી હતી. સરકાર બનાવવા માટે વિડિસોર અને અન્ય અપક્ષ સાંસદ રોબ ઓ.કે. શોટનો ટેકો મેળવવા કરાયેલા કરારમાં ઓસ્ટ્રેલિયાના પહેલા મહિલા વડાપ્રધાન ગિલાર્ડ અને ટ્રેઝરર વેન સ્પાને ટેક્સમાં સુધારણા માટે આગામી વર્ષે ૩૦ જૂનના રોજ ટેક્સ નિષ્ણાતોનું જાહેર સંમેલન યોજવાનું વચન આપ્યું ંહતું.
જો કે સ્પાને જણાવ્યું હતું કે, સરકાર ધારાધોરણોની રચના કરી રહી છે અને સાથે કાયદાને સંસદીય મંજૂરી માટેની તૈયારી કરી રહી હોવાથી આ સમ્મેલના એજન્ડામાં ટેક્સનો સમાવેશ કરાશે નહીં. વિન્ટસારે સરકાર રચવા માટે જરૃરી એવા ૧ મતની મદદ કરી હતી અને તે આ સંમેલનમાં 'મિનરલ્સ રિસોર્સ રેન્ટ ટેક્સ'ના મુદ્દે ચર્ચા થાય તેવું ઇચ્છ છે.
અપક્ષોના ટેકાથી હવે લેબર ગઠબંધન પાસે ૧૫૦ સભ્યોવાળી સંસદમાં ૭૬ બેઠકો છે. જ્યારે વિરોધપક્ષ લિબરલ ગઠબંધન પાસે ૭૪ સાંસદો છે. જો કે સ્પાને જણાવ્યું હતું કે લેબર ગઠબંધન ટેક્સ પ્રત્યે કટિબદ્ધ છે અને ભૂતપૂર્વ બીએસપી બિલિટોન ચેરમેન ડોન આર્ગુસના વડપણવાળી પેનલ આ મુદ્દે વિસ્તારપૂર્વક વિચારણા કરી રહી છે. હાલ ચૂંટણી પહેલાં નક્કી કરાયેલી વ્યૂહરચના પ્રમાણે 'માઇનિંગ ટેક્સ' અંગેની પ્રક્રિયા ચાલી રહી છે.
દરમિયાન સ્પાને જણાવ્યું હતું ક ટેક્સ સહિતના કોઈ પણ મોટા સુધારા અંગે પક્ષો વચ્ચે સર્વસહમતિ સધાય તે ઘણું મહત્ત્વનું છે અને દેશના ભવિષ્ય માટે પણ તે એટલું જ જરૃરી છે.


Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved