અરે! આ શું કરો છો? છાપાના સમાચાર મૂજબ તો પાકિસ્તાની ક્રિકેટરોએ મોટો ભ્રષ્ટ્રાચાર કર્યો છે એમાં તમે....... આપણા દીકરાના રમવાના આ સાધનોને આમ સળગાવી દો એ કેવું? એ તો બિચારો સાવ નિર્દોષ છે?