Last Update : 10-Sept.-2010, Friday
રફ હીરામાં માંગ વધતાં વૈશ્વિક સ્તરે ઉત્પાદનમાં વૃદ્ધિ

 

મુંબઈ, તા. ૯
ડીબીઅર્સ જૂથનાં રફ હીરાનાં ઉત્પાદનમાં ૨૦૦૯ના પૂર્વાર્ધમાં નોંધાયેલી ભારે પીછેહઠ પછી, ૨૦૧૦ના પ્રથમાર્ધમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત સત્તાવાર આંકડા દર્શાવે છે કે ૨૦૦૯ના પૂર્વાર્ધમાં ડીબીઅર્સનું ઉત્પાદન ઘટીને ૬૫,૯૧,૦૦૦ કેરેટની સપાટીએ આવી ગયું હતું, જે હાલમાં ૨૦૧૦ના પૂર્વાર્ધમાં ઉંચકાઈને ૧૫૪,૩૨,૦૦૦ કેરેટની સપાટીએ પહોંચ્યું છે.
ડીબીઅર્સ ખાસ કરીને જે ચાર દેશોમાં અત્યારે રફ હીરાનું ઉત્પાદન કરે છે તે છે બોટ્સવાના, નામીબીઆ, દક્ષિણ આફ્રિકા અને કેનેડા.
આ વર્ષના પૂર્વાર્ધમાં આ દેશોમાં ડીબીઅર્સનું ઉત્પાદન વધીને આ પ્રમાણે થયું છે. (કૌંસમાં આપેલા આંકડા આગલાં વર્ષનાં પૂર્વાર્ધની સ્થિતિ દર્શાવે છે) સઘળા આંકડા કેરેટમાં છે. બોટ્સવાના ૧૦૨,૬૭,૦૦૦ (૩૯,૧૬,૦૦૦) નામીબીઆ ૭,૯૪,૦૦૦ (૩,૮૫,૦૦૦), દક્ષિણ આફ્રિકા ૩૫,૮૯૦૦૦ (૧૬,૬૫,૦૦૦).
અમે એ યાદ કરવું ઉપયોગી થઈ પડશે કે ૨૦૦૮ના છેલ્લા ત્રિમાસિક હપ્તાથી માંડીને ૨૦૦૯ના શરૃઆતના મહિનાઓ દરમિયાન હીરા ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયો હતો. રફ હીરાના ભાવમાં ભારે ગાબડાં પડયાં હતાં. પરંતુ જાણે કોઈ હીરા ખરીદવા ઇચ્છતું હોય નહિ તેવી પરિસ્થિતિ ઉદ્દભવી હતી. એટલે ડીબીઅર્સ દ્વારા તેની કેટલીક ખાણો અમુક સમય, લગભગ બંધ કરી દીધી હતા. અથવા તેનું ઉત્પાદન સારી પેઠે ઘટાડી નાખ્યું હતું. હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે. ફરીથી રફ હીરાની માગ વધી રહી છે. એટલે ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે.


Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved