અમદાવાદ અવસાન નોંધ
જોષીઃ - શુભાષ તથા યોગેષના પિતાશ્રી સ્વ. નારણદાસ કલ્યાણજી જોષીનું બેસણું, એ-૪/૮, સિમંધર કોમ્પલેક્સ, પ્રભાતચોક, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૧
પંચાલઃ - સ્વ. માયાબેન જયંતિભાઈ પંચાલનું બેસણું, એ/૧૯, વાડીલાલ પાર્ક, બાપુનગર સવારે ૯થી ૧૨
પટેલઃ - સ્વ. મુકુંદભાઈ બચુભાઈ પટેલનું બેસણું, મેનારવ હોલ, નીલકંઠ મહાદેવ પાસે, કે.કે.નગર, ઘાટલોડિયા સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ચૌહાણઃ - બાલાભાઈ વરૃભાઈ ચૌહાણનું બેસણું, બાબુનગર, દાણીલીમડા પોલીસ ચોકી પાસે, સાંજે ૬
યાદવઃ - સ્વ. કૌશિક બાલકિશન યાદવનું બેસણઉં, ૩૫, ડાહ્યાભાઈ મુખીની ચાલી, સૈજપુર બોઘા, નરોડા રોડ સવારે ૯થી ૧૧
બંધારાઃ - સ્વ. હિતેશકુમાર શ્યામસુંદર બંધારાનું બેસણું, શાંતિનિકેતન બી-૪, મહાલક્ષ્મી મંદિર સામે, ઉન્નતિ સ્કૂલ પાછળ, પાલડી, સવારે ૮થી ૧૦
ભગતઃ - સ્વ. કાન્તીલાલ હિરાલાલ ભગતનું બેસણું, ૪૦/બી, ભાગ્યોદય સોસાયટી, ડૉ. હર્ષદભાઈ પારેખના ખાંચામાં, જીવરાજ પાર્ક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ભાવસારઃ - સ્વ. પરાગ ઈન્દ્રવદનભાઈ ભાવસારનું બેસણું, ઘરડાઘર, તળિયાની પોળ સામે, સરસપુર બપોરે ૧૨થી ૩
ગાંધીઃ - સ્વ. મંગુબેન પુજીલાલ ગાંધીનું બેસણું, બી.ડી. રાવ સાંસ્કૃતિક સંકુલ હોલ-૨, ગ્રાઉન્ડ ફ્લોર, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, મેમનગર બપોરે ૧૨થી ૪
માધુઃ - સ્વ. અમરતબેન કાન્તીલાલ માધુનું બેસણું, ૦-૮, વિશ્વાસ એપાર્ટમેન્ટ, સરદાર ચોક, કૃષ્ણનગર સાંજે ૪થી ૬
વાઘેલાઃ - સ્વ. વસંતબેન જીવરાજભાઈ વાઘેલા (જાફરાબાદવાળા)નું બેસણું, મોચી સમાજની વાડી, જલદીપ સોસાયટી સામે, ખોડિયારનગર, ગાયત્રી સ્કૂલ રોડ, બપોરે ૩થી ૬
સરગરાઃ - સ્વ. ગણપતભાઈ શંકરજી સરગરાનું બેસણું, જમાલપુર વસંત રજબ પોલીસ ચોકી સામે, નાડિયાવાડ ગોલલિમડા મહાજનનો વંડો, જમાલપુર બપોરે ૩થી ૫
ઠક્કરઃ - સ્વ. શાંતિલાલ હિરજીભાઈ ઠક્કરનું બેસણું, એ/૩, શિવાલય એપાર્ટમેન્ટ વિ.-૧, એફ/૫, વેજલપુર ગામ પાછળ, સવારે ૯થી ૧૧
હલારી (પરમાર)ઃ - સ્વ. કંચનબેન મગનલાલ હલારી (પરમાર)નું બેસણું, ૬૧૦, કોટનચાલ પાસે, પાંજરાબોળ રીલીફ રોડ, કાલુપુર સાંજે ૪થી ૬
દેસાઈઃ - હર્ષદભાઈ છોટુભાઈ દેસાઈનું બેસણું, સી-૧, મધુર મંગલમ્ એપાર્ટમેન્ટ, દામાણી અંડરબ્રિજ સામે, મણનગર પૂર્વ, સાંજે ૫થી ૭
- સ્વ. ઉષાબેન મગનલાલ દેસાઈનું બેસણું, ૮, જીવનવિહાર સોસાયટી, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર પાસે, મણિનગર પૂર્વ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
આંત્તોલિયાઃ - સ્વ. ગોવિંદભાઈ કરસનદાસ આંત્તોલિયાનું બેસણું, ૧૪૯૧, બાલુડોશીની ખડકી, કોકડીયાની પોળ, સારંગપુર સવારે ૮થી ૧૦
લાવંત્રાઃ - સ્વ. પશીબેન જયંતિલાલ લાવંત્રાનું બેસણું, એ/૮, રઘુવિર સોસાયટી, બહેરામપુરા પોલીસ ચોકી સામે, સાંજે ૪થી ૬ |