Last Update : 10-Sept.-2010, Friday

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૮થી મંગળવાર ૧૪ સપ્ટેમ્બર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક
રાશિ ભવિષ્ય

બુધવાર ૮થી મંગળવાર ૧૪ સપ્ટેમ્બર સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ-કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે ટેરટ કાર્ડનું આજનું વ્યવસ્થિત સ્વરૂપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ. લ. ઇ.) The Wheel of Fourtune- ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા શુભ ભાગ્ય પરિવર્તનને સૂચવી જાય છે. એકાદ હૃદયસ્પર્શી શુભ ઘટના તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે મનગમતી ટ્રાન્સફર અને પ્રમોશનના યોગ ઉદ્ભવશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.
વૃષભ (બ. વ. ઉ.) The Hermit - ધ હેરમીટનું કાર્ડ તમારી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત થવા સૂચવી જાય છે. સહકુટુંબ મુસાફરીનો યોગ ઉદ્ભવશે. સ્થાનફેર થઈ શકશે. સ્થાવર સંપત્તિ અંગેના પ્રશ્નો શુભ ફળદાયક બનશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તેમાં રાહત રહેશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪ શુભ.
મિથુન (ક. છ. ઘ.) The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથે મનદુઃખ ઉદ્ભવે નહી તે માટે ઘ્યાન રાખવા સૂચવી જાય છે. કૌટુંબિક ખર્ચાઓ ઉદ્ભવશે. દૂર વસતા સ્નેહીજનો અંગેના સમાચાર મળશે. સંતાનો સાથે અગત્યના પ્રશ્નો માટે ચર્ચા વિચારણા થઈ શકશે તા. ૮, ૧૩, ૧૪ શુભ.
કર્ક (ડ. હ.) The Hangedman- ધ હેંગમેનનું કાર્ડ તમારા નોંધપાત્ર કામોમાં અવરોધ ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. સ્વ-આરોગ્ય માટે સામાન્ય તકલીફ ઉદ્ભવશે. ભાગીદારી સંબંધિત બાબતોમાં વિશ્વાસઘાત થઈ શકે. કૌટુંબિક કાર્યોની જવાબદારીઓ વધવા પામશે. તા. ૯, ૧૦ શુભ.
સિંહ (મ. ટ.) Justice - જસ્ટીસનું કાર્ડ સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કામોમાં સફળતા મેળવવાનું સૂચવી જાય છે. નાણાંકીય બાબતોમાં કોઈ તકલીફ ઉદ્ભવેલી હોય તો તેનો યોગ્ય ઉકેલ આવી શકશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર તમારા વણઉકલ્યા પ્રશ્નોને સરળતાથી ઉકેલવામાં મદદરૂપ બનશે. કોર્ટ- કચેરી સંબંધિત કાર્યોમાં યોગ્ય ન્યાય મેળવી શકશો. તા. ૮, ૧૧, ૧૨ શુભ.
કન્યા (પ. ઠ. ણ.) The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારા ઘ્યેયમાં નિશ્ચિત રીતે આગળ વધવા સૂચવી જાય છે. નોંધપાત્ર કામોમાં અણધારી સફળતા મળશે. વિદેશયાત્રા માટે તૈયારી કરી રહેલાઓને સરળતા રહેશે. આવકમાં વધારો થશે. એકાદ શુભ પ્રસંગની ઉજવણી માટે નિર્ણય લઈ શકાશે. તા. ૯, ૧૦, ૧૩, ૧૪ શુભ.
તુલા (ર. ત.) The emperor - ધ એમ્પરેરનું કાર્ડ તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું કાર્ય થઈ શકવાનું સૂચવી જાય છે. વ્યવસાય ક્ષેત્રે નવા ફેરફારો માટે તક મળશે પરંતુ ઉતાવળા ન બનવું. સ્થાન પરિવર્તન અંગે મહત્ત્વના નિર્ણય લઈ શકશો. સંતાનોના વિવાહ- લગ્ન અંગેના પ્રશ્નો ઉકેલી શકશો. તા. ૮, ૧૧, ૧૨ શુભ.
વૃશ્ચિક (ન. ય.) The Sun - ધ સનનું કાર્ડ તમારા કાર્યક્ષેત્રે અણધારી લાભદાયક પરિસ્થિતિ સર્જાવાનું સૂચવી જાય છે. બેરોજગાર હો તો યોગ્ય તક મેળવી શકશો. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે પ્રમોશનના યોગ ઉદ્ભવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે તા. ૮, ૯, ૧૦, ૧૩, ૧૪ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.) The star - ધ સ્ટારનું કાર્ડ તમારા શુભ ભાગ્ય પરિવર્તનને સૂચવી જાય છે. નવા કાર્યોમાં સફળતા મળશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. વારસાગત પ્રશ્નો મુશ્કેલીભર્યા બનેલા હશે તો તેનો લાભદાયક ઉકેલ આવશે. અવિવાહિત હોય તેઓને યોગ્ય જીવનસાથીની પસંદગી અંગે તક મળશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.
મકર (ખ. જ.) The highpriestess - ધ હાઇપ્રીસ્ટેસનું કાર્ડ તમારા નોંધપાત્ર કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. જીવનસાથીનો સહકાર તમારા ઉત્સાહમાં વધારો કરશે. ભાગીદારી સંબંધિત કાર્યોમાં લાભ પ્રાપ્ત થશે. નવું વાહન ખરીદી શકશો તમારી સુખ સગવડતાઓમાં વધારો થશે તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.) Strength - ધ સ્ટ્રેન્થનું કાર્ડ સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. જીવનસાથીના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. સંતાન સંબંધી નોંધપાત્ર નિર્ણય લેવાના આવશે. નવી ચીજવસ્તુની ખરીદી અંગે ખર્ચ થશે. ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૮, ૧૩, ૧૪ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.)The Moon - ધ મૂનનું કાર્ડ તમારા મહત્ત્વના કાર્યોના નિર્ણયો લેવામાં દ્વિધા ઉભી થવાનું સૂચવી જાય છે. આત્મવિશ્વાસ દ્વારા નવા કાર્યોની શરુઆત કરવામાં લાભદાયક પરિસ્થિતિ જોવા મળશે. વારસાગત પ્રશ્નોમાં ઉતાવળા ન બનવું સંતાનો સાથેના સંબંધો સહકારભર્યા રહેશે. તા. ૮, ૯, ૧૦ શુભ.

[Top]
Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved