Last Update : 09-Sept.-2010, Thursday
લાંચ લેતા પકડાયેલા અધિકારી સામે કાર્યવાહી થતી નથી

 

ગાંધીનગર -
ગુજરાતામાં ભ્રષ્ટાચારને રોકવા લાંચરૃશ્વત વિરોધી બ્યુરો દ્વારા છટકા ગોઠવવામાં આવે છે. તેમાં મોટાભાગે સફળતા પણ મળે છે પરંતુ લાંચ લેતા પકડાયેલા અધિકારી સામે કોર્ટમાં તહોમત મુકવા માટે નિમણૂંક અધિકારીની પૂર્વ મંજુરી જરૃરી હોય છે અને તેમાં વિલંબ થતાં ગુનેગારને યોગ્ય સજા કરાવી શકાતી
તકેદારી આયોગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર ૨૦૦૯ની સ્થિતિએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુન્હા અંગે ફોજદારી કાર્યવાહી પડતર હોય એવા રાજ્યપત્રિક અધિકારીઓ અને કર્મચારીઓ સામે કુલ ૧૧૦૮ કેસો વિવિધ કોર્ટોમાં પડતર હોવાનું બ્યુરોએ જણાવ્યું છે. આ પૈકીના ૪૦૪ કેસો વર્ષ ૨૦૦૪ પહેલાની પડતર છે.

પ્રોસીક્યુશનની મંજૂરી માટેના પડકર કેસો અંગે સપ્ટેમ્બર ૨૦૦૯માં એ.સી.બી., સામાન્ય વહિવટ વિભાગ, ગૃહવિભાગ, મહેસુલ વિભાગ અને શિક્ષણવિભાગના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં નક્કી થયું હતું કે છટકા કેસમાં પ્રોસીક્યુશનની દરખાસ્ત મળતા મંજૂરી કે નામંજૂરી અંગેનો નિર્ણય સક્ષમ અધિકારીએ ૩ માસમાં લેવો જોઈએ.

આમ છતાં અમુક કિસ્સામાં સક્ષમ અધિકારી દ્વારા પ્રોસીક્યુશનની મંજૂરી અંગે કોઈ હુકમો કરવામાં આવતાં નથી અને આવી મંજુરી વિના કોર્ટમાં ચાર્જશીટ કમીટ થઈ શકતું નથી. લાંચ લેતા અધિકારી કે કર્મચારી પકડાયા બાદ વર્ષો સુધી તેમની સામે કાનુની કાર્યવાહી નહીં કરીને જે તે અધિકારીને બચાવી લેવામાં આવે છે.

 

Ahmedabad

અમદાવાદ-ગાંધીનગરમાં હોટેલ ગુ્રપ પર આવકવેરાના દરોડા
ભાજપ સરકારમાં ભગવાન સલામત નથી
અમદાવાદનાં ટાઉન પ્લાનીંગ ઓફિસરનો હાઇકોર્ટે ઉધડો લીધો
ગુજરાત કોલેજમાંથી ડ્રગ્સ પકડાયું હોવાની વાતથી હોબાળો
અમદાવાદનાં ચાર કોન્સ્ટેબલોને હાઇકોર્ટમાં માફી માગવી પડી
 

Baroda

વડોદરાની એમ.એસ.યુનિ.ની વિધાર્થી પરિષદની ચુંટણી સંપન્ન
બુધવારી અમાસે ચાંદોદ-કરનાળીમાં ભક્તોનું ઘોડાપુર
શાળાને ત્રણ દિવસથી તાળાં, વિદ્યાર્થીઓ ઓટલા પર ભણ્યા
નર્મદા બંધના તવા ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી છોડાયું
ગોરવાની પોસ્ટ ઓફિસમાં કરોડોનું કૌભાંડ
 

Surat

જાપાન પ્રવાસની દરખાસ્ત સ્થાયી સમિતિએ મુલતવી રાખી
સુરતમાંથી પસાર થતી ખાડીઓની સપાટી વધતાં લોકોમાં ગભરાટ
ચેક બાઉન્સમાં સજા પામેલા મહિલા સંચાલકની ૬ રિવીઝન અરજી રદ
ચેક બાઉન્સના બે કેસોમાં સંડોવાયેલા આરોપીઓને કેદ
સુરત જિલ્લામાં ૩૨ કલાકમાં કુલ ૩૯ ઇંચ વરસાદ ઝીંકાયો

Saurastra

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત, લાઠીમાં ચાર ઈંચ

રાજકોટમાં રૃ।.૫૦ લાખના ખર્ચે નાંખેલી સોલાર લાઈટ બંધ!

રાજકોટમાં વ્યાપક ભેળસેળ છતાં ખાદ્યચીજોના નમુના પાસ!
દરિયામાં આપઘાત માટે પડલે માતા પુત્રીને બચાવાયાં
રાખડી પધરાવવાની વિધિમાં હોડી ઉંધી વળતાં ત્રણના મોત
 

Kutch

કચ્છ તથા તાલાલામાં ભૂકંપના આંચકાથી ગભરાટ
કચ્છમાંથી ઝડપાયેલા શ્રીલંકન ભિક્ષુકને બે વર્ષની કેદ
શર્માની બીજા ગુનામાં સૂચિત ધરપકડ સામે કોર્ટમાં અરજી
જમીન ઉપર બોજો ઉભો કર્યા વિના ખેડૂતોને એક લાખનું ધિરાણ
ફુલરા ગામે સહકારી મંડળીની ૧૭૫ એકર જમીન ખાલસા
 

Kheda-Anand

આણંદની એસ.પી. યુનિનાં યુથ ફેસ્ટિવલની તડામાર તૈયારી
કઠલાલ વિધાનસભાની પેટા ચુંટણીમાં સાત ઉમેદવારો
નડિયાદની સબ રજિસ્ટ્રાર કચેરીનાં સ્થળાંતરનો વિરોધ

ખેડા જિલ્લામાં ભારે વરસાદ

માં અંબાને મળવા માઈભક્તો અંબાજીના માર્ગે રવાના

North Gujarat

મહેસાણામાં એવીએશન કંપનીને પાલિકાએ સીલ માર્યું
ડીવાયએસપીના કેસમાં વણઝારાને સમન્સ
ગૌહત્યા મામલે વિજાપુરમાં વધુ ત્રણેની ધરપકડ
હિંમતનગરમાં જિલ્લા કલેકટરને ટ્રાફિક નડતા છ દુકાનો સીલ
પરિણીતાના અપહરણનાં બનાવમાં પોલીસ વડાને નોટીસ
 

Bhavnagar

પાલિતાણામાં મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ
ગારિયાધારમાં માત્ર બે કલાકમાં અઢી ઈંચ વરસાદ
શેત્રુંજી ડેમના વધુ ૩૦ દરવાજા બે ફૂટ ખોલાયા
મનપાની ચૂંટણીમાં ૩૭૧૦૪૯ નાગરિકો મતાધિકાર ભોગવશે
કાળાનાળા ચોકમાં સર્કલના ફુવારાનું કામ ત્રણ વર્ષથી બંધ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved