| |
![]() |
| આવા ગાંડાવેળા ન કરો, ભાઇ! ગણેશજી એમના પોતાના વાહન તરીકે ઊંદર રાખે છે ને છતાંય તમે અહીં આવી એમને પ્રાર્થના કરો છો કે.... ‘‘હે પ્રભુ! મને આ વર્ષે તો જરૂર...... ‘‘ઇમ્પોર્ટેડ મર્સીડીઝ કાર’’ મળે એવી કૃપા કરજે જ’’...... શરમ નથી આવતી તમને આવી માંગ કરતા? હે.
|
| |
| Copyright
© Gujarat Samachar |