ખૂન કેસના બે ગુનેગારોની કમનસીબીની દિલચશ્પ કહાણી ૧૮ વર્ષોની જેલની સજા કાપી ચૂકેલ બે ડોસાને સરકારે ઈજ્જતભેર છોડી મૂક્યા ઃ દશ વર્ષ પછી ફરી જેલમાં પૂર્યા ી
૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે સારી ચાલચલગત ધરાવતા સંખ્યાબંધ કેદીઓને ઉત્તર પ્રદેશની સરકારે છોડી મૂક્યા હતા ી
[આગળ વાંચો...]
|