| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
|
 |
|
રૂડો-રૂપાળો-ફ્લાવર વાઝ |
| આર્ટ એન્ડ કલ્ચર |
જગમશહુર પ્રોસીલીન કલાવાળી ચીજવસ્તુઓ ઘણી જ કિંમતી હોય છે. હવે અસલ જેવી પ્રતિકૃતિઓ કલારસીકો બનાવડાવે છે. કલાકારો તૈયાર કરે છે. અત્રે પ્રસ્તુત મોટો ફ્લાવરવાઝ ફુલદાની પ્રોસીલીન પઘ્ધતિથી તૈયાર કરેલ છે. જે મીસ્ર કે અરબ નગરોમાં જોવા મળે છે. ઘેરો વાદળી રંગ, બાકી ગોલ્ડન કલરમાં ઉપરની બોર્ડર, સાથે બે જળપરીનાં શિલ્પ નીચે બેઠક ઉપર બોર્ડર અને પક્ષીઓનાં શિલ્પ પાયા તરીકે ગોઠવ્યા છે. મેટ્રો શહેરોના સ્ટોરમાં ઉપલબ્ધ છે.
- ગજેન્દ્ર શાહ
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|