Last Update : 08-Sept.-2010, Wensday
કેબલ સ્ટેઈડ બ્રિજના ખાત મુર્હુત માટે વોઈઝ મેસેજથી આમંત્રણ
ભાજપે વોઈસ મેસેજથી આમંત્રણ આપવાનું શરૃ કરતા આગામી ચૂંટણીમાં પ્રચાર હાઈટેક બને એવી શકયતા

સુરત -
સુરતના ડ્રીમ પ્રોજેક્ટ એવા કેબલ સ્ટેઈડ બ્રિજની ખાત મુર્હુત વિધિ આગામી ગુરૃવારે થશે. આ ખાત મુર્હુત માટે પાલિકા દ્વારા આમત્રણ કાર્ડ છપાવીને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

પરંતુ શહેર ભાજપ દ્વારા પ્રમુખના અવાજમાં વોઈસ મેસેજ મોકલીને કોર્પોરેટરો તથા કાર્યકરોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આમંત્રણ માટે વોઈસ મેસેજના ઉપયોગ બાદ આગામી ચુંટણીમાં ભાજપ હાઈટેક પધ્ધતિથી પ્રચાર કરશે તે અટકળ તેજ થઈ ગઈ છે.

સુરત મહાનગરપાલિકાની ગત સ્થાયી સમિતિની બેઠકમાં કેબલ સ્ટેઈડ બ્રિજની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ત્યાર બાદ ચુંટણીની આચાર સંહિતા લાગે તે પહેલાં ગુરૃવારે શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલના હસ્તે ખાત મુર્હુત વિધ માટે નક્કી કરાયું છે. આ ખાત મુર્હુત માટે સુરત પાલિકા દ્વારા કેબલ સ્ટેઈડ બ્રિજના ફોટોગ્રાફ સાથે આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા છે.

પરંતુ સુરત શહેર ભાજપ દ્વારા કેબલ સ્ટેઈડ બ્રિજના ખાત મુર્હુતના આમંત્રણ માટે શહેર ભાજપ પ્રમુખ પુર્ણેશ મોદીના અવાજમાં વોઈઝ મેસેજ કોર્પોરેટર અને કાર્યકરોને ફોરવર્ડ કરવામાં આવી રહ્યાં છે. આ જોતાં એવી ચર્ચા શરૃ થઈ ગઈ છે કે, આગામી પાલિકાની ચુંટણીમાં શોર્ટ મેસેજ (એસ.એમ.એસ), વોઈઝ મેસેજ તથા ઈમેલ અને ઈન્ટરનેટ દ્વારા ભાજપનો હાઈટેક ચુંટણી પ્રચાર કરવામાં આવશે.

Share |
  More News
અમિત શાહની જામીન અરજીની સુનાવણી ૯મીએ
બીઆરટીએસ ટ્રેક પર દાણીલીમડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ
ડોકટર દંપતીની વૈવાહિક તકરારમાં વકીલ ફસાયો
મુંબઈમાં દરિયાનાં ખારા પાણીને મીઠંુ બનાવવા પ્લાન્ટ સ્થપાશે
મધ્ય રેલવેની ટ્રેનમાંથી ચાર દિવસમાં પ૦ પંખાની ચોરી
મુંબઈમાં ફલાયઓવરને લીધે ગણપતિની મૂર્તિના કદમાં ઘટાડો
મેચફિક્સિંગ કૌભાંડમાં અભિનેત્રી નીતુ ચંદ્રાની ICCના અધિકારીઓએ પૂછપરછ કરી
ઓસ્ટ્રેલિયામાં ૭૦ વર્ષ પછી લઘુમતી સરકારની રચના
પિતાએ ૧૩ વર્ષની પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો
 
  More News
દલાલે રોકાણકારને સોદાની વિગતો ઈ-મેલથી આપવી પડશે
સીધા વિદેશી રોકાણના પ્રવાહમાં ૪૯ ટકાનો ઘટાડો
૫૬૦૦ કુદાવી ગયો ઃ સેન્સેક્સ ૧૮૭૧૧ બોલાયો
વુડ્ઝ બાદ ઈંગ્લેન્ડના ફૂટબોલ સ્ટાર રૃનીના સેક્સ કૌભાંડથી ખળભળાટ
સાયના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર
વ્યસ્ત કાર્યક્રમ અને નિર્જીવ પીચો ફાસ્ટ બોલરોને ખતમ કરી રહી છે
શાહિદ પછી સૈફે પણ વિશાલ ભારદ્વાજની ફિલ્મ છોડી
કિમ શર્માએ કેન્યાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યું
રાણી મુખર્જીએ પોતાના બંગલૉમાં જીમ બનાવ્યુંં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved