Last Update : 08-Sept.-2010, Wensday
નકલી સી ફોર્મના નામે આંતરરાજ્ય વેટ ચોરીનું કૌભાંડ

 

મોરબી -
મહારાષ્ટ્રમાંથી નકલી 'સી' ફોર્મ કૌભાંડ પકડાયા બાદ તેની તપાસ રાજકોટના વેટ ડિવિઝન દ્વારા મોરબીનો ૧૨ સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવતા રૃા. ૧૮.૬૩ કરોડની ચોરી પકડાયા પછી સીરામીક સહિત અન્ય કોમોડીટીમાં પણ નકલી સી ફોર્મના નામે કરોડો રૃા.ના વ્યવહારો થતા હોવા છાં આ દિશામાં વેટના અધિકારીઓ તપાસ કરવાના બદલે આંખ મિચામણામાં કરતા રહ્યા છે.

મોરબી સિરામીક ઉદ્યોગ દર વર્ષ હજારો નહિ લાખો ટન રો મટીરીયલ્સ આંતરરાજ્ય બજારમાંથી ગુજરાતમાં સિરામીક ઉદ્યોગમાં મગાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને સોડાફેલ્ડસસ્પાર, સોડા પોટાસ, ક્વાર્ટસ, બોલ ક્લે, ચાઈના કલે, જેવી અનેક રો મટીરીયલ્સ આંતરરાજ્યમાંથી મગાવવામાં આવે છે. જેની કિંમત લાખો નહિ કરોડો નહિ પણ અબજોમાં આંકી શકાય. આંતરરાજ્ય બજારમાંથી આવા રો મટીરીયલ્સ એટલે કે કાચો માલ મગાવવા સામે જે તે કિંમતના ટેક્ષ સામે સી-ફોર્મ ઈસ્યુ કરવા જરૃરી હોય છે. આ પ્રકારના કૌભાંડમાં આંતરરાજ્ય એજન્ટો પથરાયેલા હોવાની પણ સંભાવના છે.

સીરામીક ઈન્ડસ્ટ્રીઝની માફક અન્ય કોમોડીટી ઉપર પણ જ્યાં ૧૫ ટકાનો વેટ વસુલવામાં આવે છે તેવી ચીજવસ્તુઓમાં પણ આંતરરાજ્ય વેપાર નકલી 'સી' ફોર્મના આધારે થતો રહ્યો હોવાની ફરિયાદ છે. અલબત અત્યારે સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં જ તપાસ કરવાના આદેશ હોવાથી 'વેટ' વિભાગની તપાસ સીરામીકના કારખાનાઓ સુધી સીમિત રહી છે. વેટના અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર જે કારખાનાઓને નકલી 'સી' ફોર્મના કૌભાંડના આધારે વેરો, વ્યાજ અને પેનલ્ટી સહિતની નોટીસ આપવામાં આવી છે. તેના જપ્ત કરવામાં આવેલા ચોપડાનું એસેસમેન્ટ પણ ટુંક સમયમાં શરૃ કરવામાં આવશે. દરમિયાન મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું છે કે નકલી કે અસલી 'સી' ફોર્મની ઓળખ મેળવવાનું કામ કપરૃ હોય છે. તેથી કારખાનેદારોને દોષિત ગણવાને બદલે વેરા નીતિની વ્યવસ્થામાં સુધારો થવો જરૃરી છે. આમ મોરબીની સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં નકલી 'સી' ફોર્મનો મુદ્દો અત્યારે હોટ ઈસ્યુ બની રહ્યો છે.

 

Ahmedabad

અમેરિકાએ સ્ટુડન્ટ વિઝામાં સંખ્યાની મર્યાદા બાંધી નથી
સીતાને ઉઠાવી જનાર ભગવાધારી રાવણ શું આતંકવાદી નહોતો ?
બૅન્કોની હડતાલથી અમદાવાદમાં ૫૦૦૦ કરોડના ચૅક અટવાયા
અજય પટેલની આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં દાખલ
વિધાનસભામાં 'ખંડણીખોરો શરમ કરો'નાં નારા
 

Baroda

કોમર્સ એફજીએસની ચૂંટણીમાં એસપી જૂથના વઝેનોે વિજય
કામદારોની રાષ્ટ્રવ્યાપી હડતાળ વડોદરામાં સંપૂર્ણ સફળ
વડોદરા જિલ્લામાં કોમી અથડામણમાં ફાયરિંગ કરનાર ઝડપાયો
બેઈલની પાઈપલાઈનમાં ભંગાણ, પ્રદુષીત પાણી ખેતરોમાં ફરી વળ્યા
આજવામાં કેટલું પાણી ભરવું તેનો ઈજનેરો અભિપ્રાય આપશે
 

Surat

સુરતમાં કાળા વરસાદથી કુતુહલ
ગોપી તળાવ પ્રોજેક્ટને નડતરરૃપ ઝુંપડા ખસેડાશે
પ્રદૂષણ ભંગના કેસોમાં વળતર માટે ચુકાદાનું પાલન કરો
સુરત પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના નાણાં ચુકવાશે
કેબલ સ્ટેઈડ બ્રિજના ખાત મુર્હુત માટે વોઈઝ મેસેજથી આમંત્રણ

Saurastra

રાજકોટમાં ગંદકી કરનારા સામે ગુનો દાખલ થશે

સૌરાષ્ટ્રમાં બેંક હડતાલને લીધે કરોડો ના વ્યવહારો ઠપ્પ

ખૂંખાર ગુનેગાર શિવાને પોલીસે ક્લીનચીટ આપેલી
જૂનાગઢમાં ખુલ્લી ગટરમાં સ્કૂલ બસ ખાબકી
સૌરાષ્ટ્રમાં મેઘમહેર બનવા લાગી મેઘકહેર
 

Kutch

કચ્છમાં બેન્કીંગ હડતાલથી ૨૦૦ કરોડનું કલીયરન્સ ઠપ્પ
કાઠડાની મહિલા સરપંચના આગોતરા નામંજૂર
વિભાપર પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવા માગ
કચ્છમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓનું ધોવાણ
નકલી સી ફોર્મના નામે આંતરરાજ્ય વેટ ચોરીનું કૌભાંડ
 

Kheda-Anand

ચરોતરમાં યુરિયા ખાતરની તંગીને કારણે ખેડૂતો ચિંતીત
વાસદ પાસે પ્રોપેલોન ગેસનું ટેન્કર પલટી જતાં દોડધામ
નડિયાદમાં કિશોરીનાં પેટમાંથી ૬૦૦ ગ્રામની ગાંઠ નીકળી

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અંગે આણંદનાં વિધાર્થીઓ જાગૃત

આણંદનો ગણેશ ચોકડી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત

North Gujarat

વિસનગર દિપડા કાંડમાં પૂર્વ ધારાસભ્ય વિરૃધ્ધ તહોમતનામું
પાટણમાં દિવાલ પર લટકેલી યુવકની લાશ મળી
રૃપિયાથી ખરીદેલી કન્યા લગ્ન બાદ ઘરેણાં લઈ ફરાર
વડનગર પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખને ત્રણ વર્ષ કેદ
પાલનપુરમાં ભૂતપૂર્વ રાજવીનું નિધન
 

Bhavnagar

ભાવનગરમાં યોગગુરુ બાબા રામદેવની શિબીર
ભાવનગરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
બેંક હડતાળના પગલે ભાવનગરમાં ક્લિયરીંગ અટક્યું
તિજોરી કચેરી દ્વારા ૨૮.૭૧ કરોડના સ્ટેમ્પનું વેચાણ
ગ્લોબલ વોર્મિંગથી બચવા પર્યાવરણનું રક્ષણ કરો
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved