| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
| ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ - નિફટી માટે ૫૫૫૫ મહત્ત્વનો સ્ટોપલોસ |
|
મનિફટી ફયુચર બંધ (૫૫૮૫) આગામી વધઘટે સંભવિત નિફટી ૫૫૬૭ પોઈન્ટના પ્રથમ અને ૫૫૫૫ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોગ સ્ટોપલોસે ઉછાળે તેજી તરફી ૫૫૯૭ પોઈન્ટથી ૫૬૦૭ પોઈન્ટ, ૫૬૧૯ ના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવે છે. ૫૬૧૯ પોઈન્ટ આસપાસ નફારૃપી વેચવાલી ધ્યાને લેવી, ઉછાળે તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૃરી...
(૧) ઇન્ફોસીસ (૨૮૫૫)ઃ ટેકનોલોજી ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૮૪૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૮૨૮ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૮૬૭ થી રૃા. ૨૮૮૮નો ભાવ નોંધાવે તેવી સંભાવના....!! રૃા. ૨૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...
(૨) ફાઈનાન્સિયલ ટેકનો (૧૪૦૩)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૩૯૦ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ...રૃા. ૧૩૮૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૪૦૭ થી રૃા. ૧૪૪૦નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
(૩) મારૃતી ઉદ્યોગ (૧૩૧૭)ઃ રૃા. ૧૩૦૬ નો પ્રથમ તેમજ રૃા. ૧૨૯૬ના બીજા સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૩૩૧ થી રૃા. ૧૩૩૭ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે...
(૪) JSW સ્ટીલ (૧૨૧૯)ઃ સ્ટીલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગ લક્ષી રૃા. ૧૨૩૧ થી રૃા. ૧૨૪૪ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૧૨૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૫) ટીસીએસ લિમિટેડ (૮૬૯)ઃ રૃા. ૮૫૭ નો પ્રથમ તેમજ રૃા. ૮૫૧ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૮૭૦ થી રૃા. ૮૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા...
(૬) એસીસી લિ. (૯૬૨)ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૯૪૯ આસપાસના સપોર્ટથી ડિલેવરી બેઈઝ રોકાણ રૃા. ૯૭૫ થી રૃા. ૯૮૮ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
(૭) વિપ્રો લિમિટેડ (૪૦૭)ઃ ટેકનોલોજી સેકટરનો ફન્ડામેન્ટલ સ્ટોક રૃા. ૩૯૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૃા. ૪૦૯ થી રૃા. ૪૨૩ ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન....
(૮) રિલાયન્સ કેપિટલ (૭૯૪) ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક રૃા. ૮૦૩ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૭૮૧ થી રૃા. ૭૭૬ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃા. ૮૦૮ સ્ટોપલોસ ધ્યાને લેવો....
(૧૦) તાતા મોટર (૧૦૩૮)ઃ રૃા. ૧૦૪૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૦૫૭ ના સ્ટોપલોસે વેચાણલાયક...ટૂંકા ગાળે રૃા. ૧૦૨૬ થી રૃા. ૧૦૧૯નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...રૃા. ૧૦૫૯ ઉપર તેજી તરફી ધ્યાન...
- નિખિલ ભટ્ટ
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|