કારડિફ, તા. ૬
ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પ્રથમ ટવેન્ટીમાં પાંચ વિકેટથી ૨.૫ બોલ બાકી હતા ત્યારે પરાજય આપ્યો હતો. બીજી અને આખરી ટવેન્ટી-૨૦ કાલે રમાશે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. સ્વાને ૪ ઓવરોમાં ૧૪ રન આપી બે વિકેટો ઝડપતી ચુસ્ત બોલિંગ નાંખતા પાકિસ્તાન ૨૦ ઓવરોમાં ૪ વિકેટે ૧૨૬ રન જ નોંધાવી શકયું હતું.
જવાબમાં ઇંગ્લેન્ડે મેન ઓફ ધ મેચ યાર્ડીના ૨૬ બોલમાં ૩૫ રનની મદદથી ૧૭.૧ ઓવરોમાં પાંચ વિકેટે વિજયી રન બનાવી લીધા હતા.
પાકિસ્તાન
- |
રન |
બોલ |
૪ |
૬ |
કે. અકમલ કો. યાર્ડી બો. બ્રેસ્નન |
૬ |
૪ |
૦ |
૦ |
હસન સ્ટ. ડેવિસ બો. સ્વાન |
૨૧ |
૨૫ |
૨ |
૦ |
યુસુફ કો. મોર્ગન બો. સ્વાન |
૨૬ |
૧૮ |
૩ |
૦ |
આલમ કો. એન્ડ બો. યાર્ડી |
૨૦ |
૨૯ |
૦ |
૦ |
યુ. અકમલ અણનમ |
૩૫ |
૩૦ |
૨ |
૦ |
આફ્રીદી અણનમ |
૧૬ |
૧૪ |
૧ |
૦ |
વધારાના (લેગબાય ૧, વાઈડ ૧) |
૨ |
|
|
|
(૪ વિકેટે ૨૦ ઓવરોમાં) |
૧૨૬ |
|
|
|
વિકેટનો ક્રમ ઃ ૧-૧૩ (કે. અકમલ ૧.૨) ૨-૫૦ (યુસુફ ૬.૫), ૩-૫૬ (હસન ૮.૫), ૪-૮૮ (આલમ ૧૫.૧)
બોલીંગ ઃ સાઇડબોટમ ૪-૦-૩૨-૦, બ્રેસ્નન ૩-૦-૧૮-૧, બ્રોડ ૪-૦-૩૨-૦ સ્વાન ૪-૦-૧૪-૨, યાર્ડી ૪-૦-૨૧-૧, કોલિગ્વુડ ૧-૦-૮-૦
ઇંગ્લેન્ડ
- |
રન |
બોલ |
૪ |
૬ |
કેઇસવેટર કો. કે. અકમલ બો. અખ્તર |
૬ |
૭ |
૧ |
૦ |
ડેવિસ કો. રીઆઝ બો. ગુલ |
૩૩ |
૨૭ |
૩ |
૦ |
બોપારા કો. યુસુફ બો. અખ્તર |
૧૧ |
૧૩ |
૧ |
૦ |
કોલિંગ્વુડ બો. આફ્રીદી |
૪ |
૪ |
૦ |
૦ |
મોર્ગન અણનમ |
૩૮ |
૨૪ |
૬ |
૦ |
રાઇટ બો. આફ્રીદી |
૦ |
૨ |
૦ |
૦ |
યાર્ડી અણનમ |
૩૫ |
૨૬ |
૪ |
૦ |
વધારાના (લેગબાય ૧, વાઈડ ૧) |
૨ |
|
|
|
(૧૭.૧ ઓવરોમાં ૫ વિકેટે) |
૧૨૯ |
|
|
|
વિકેટનો ક્રમ ઃ ૧-૯ (કેઇસવેટર ૧.૪), ૨-૪૨ (બોપારા ૬), ૩-૫૫ (કોલિંગ્વુડ ૮) ૪-૫૭ (ડેવિસ ૯) ૫-૬૨ (રાઇટ ૧૦)
બોલિંગ ઃ રઝાક ૨-૦-૨૦-૦, અખ્તર ૪-૧-૨૩-૨, રીયાઝ ૨-૦-૧૧-૦, આફ્રીદી ૪-૦-૨૭-૨, ગુલ ૨.૧-૦-૧૩-૧, અજમલ ૩-૦-૩૦-૦