અલિ! સાંભળે છે? મારા પ્લાસ્ટિકના ચંપલનું ફિટી ગએલ ''સોલ'' છે? કે પછી આજે....... શ્રાવણિયા અપવાસમાં ખાવાની ફરાળી....... ''રાજગરાની પૂરી'' છે, હેં! ચોખવટ કર એટલે માટે શું કરવું તેની સમજ પડે...... બોલ!