Last Update : 06-Sept.-2010, Monday
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
આજે નોવેલના બદલે લોકો સેલ્ફ ઈન્સિપિરેશનલ બુક્સ વાંચવાનું વઘુ પસંદ કરે છે. જો કે

પુસ્તકોની દુનિયામાં અનેક પ્રકારના ટ્રેન્ડ બદલાયા છતાં ટાગોર અને શેક્સપિઅરને વાંચીને માણનારો વર્ગ આજે પણ એટલા જ પ્રમાણમાં ક્લાસિક બુક્સ ખરી દે છે.
બુક્ લવર્સમાં હવે હોરોર અને ક્રાઈમની બુક્સનું અચાનક રિડક્શન થવા જઈ રહ્યું છે તો બીજી તરફ સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ અને મોટિવેશનલ બુક્સમાં તડાકો બોલી રહ્યો છે.એક જમાનો હતો કે જ્યારે કોલેજીયનો કાંકરિયાની પાળે બેસીને સરસ્વતિચંદ્રના હવે પછીના ચેપ્ટરમાં શું આવશે તે ચર્ચા કરતા. ઘીમે ઘીમે અમદાવાદના યુથમાં શોર્ટ સ્ટોરીઝનો જમાનો આવ્યો.તે પછી ઈતિહાસનો એક દશકો ગયો. પોલિટિકલ લીડર્સ અને નામી અઘિકારીઓ દ્વારા દેશની જાણીતી ઘટના આઘરિત પુસ્તકો વાંચવાનો એક સમય આવ્યો.
આજે બુક્સની કેટેગરી બદલાઈ છે.
અત્યારે ફિકશન,ક્લાસીક,મેનેજમેન્ટ, ચાઈલ્ડ કેર, ઈન્સ્પિરેશનલ, સેલ્ફ ડેવલોપમેન્ટ એવી ઘણી બધી કેટેગરીઝની બુક્સ હોય છે પણ આપણા અમદાવાદમાં સૌથી વધારે વંચાય છે સેલ્ફ ડેવેલોપમેન્ટ અને ઈન્સ્પીરશન બુક્સ તેનું કારણ જણાવતા યુવક દર્પણ સોની કહે છે કે, આ એજમાં પોઝિટીવ થિકીંગ અને ઈન્સ્પીરેશનની ખૂબ જરૂર છે. આમ તો ફેમીલી અને ફ્રેન્ડઝ પાસેથી આ બંને વસ્તુ મળી રહે છે તો પણ લોકોમાં પણ એક બ્લાઈન્ડ ક્રેઝ જોવા મળે છે.
આ સિવાય ફિકશન, મેનેજમેન્ટ, ક્લાસીક અને કોમ્પ્યુટર્સને લગતી બુકસનો યુવાનોમાં ઘણો ક્રેઝ યથાવત છે. ફિકસનમાં ઓહ, શીટનોટ અગેઈન, ટુસ્ટેટસ, એકલીપ્સ જેવી બુક્સ અને ક્લાસીક્સમાં શેક્સ પિરીયન કોમેડી આજે પણ વંચાય છે.
આ અંગે બુક સેલર હિંમાશુ શાહ કહે છે કે આખી દુનિયામાં સૌથી વઘુ ચાઈલ્ડ બુક્સ વંચાય છે. પણ યુવાનોમાં ખાસ કરીને આજકાલ અંગ્રેજી લેખકોના ગુજરાતી ટ્રાન્સલેશન કરેલી બુક વાંચવી ખૂબ ગમે છે. કેમ કે, ગુજરાતી પોતાની ભાષા છે અને એ ભાષામાં વઘુ સમજી શકે છે. એટલે જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલી બુકસ વઘુ વાંચે છે. હા, હોરર અને ક્રાઈમ વિશેની બુક્સ યુવાનોને હજુ વઘુ પસંદ આવતી નથી. અંગ્રેજીમાં ઓલટાઈમ ફેવરિટ શેક્સપિયર છે. ઈન્ડિયન ઓથર્સમાં રવિન્દ્રનાથ ટાગોર એવરગ્રીન છે.

Share |
  More News
પોલીસનું કામ પ્રજાએ કર્યું બે ચેઈન સ્નેચરો પકડાયા
સચિવાલયમાં પસ્તીના નિકાલ માટે બોગસ સંસ્થાઓને ફાળવણી
કલગીની કસ્ટડી મેળવવા કાયદા વિભાગને અરજી
૬૦ ટકા ગ્રાહકોએ ખોટા દસ્તાવેજોને આધારે સીમકાર્ડ મેળવ્યા
ચોમેરથી ઘેરાયેલા કલમાડીને પ્રફુલ્લ પટેલનો અણધાર્યો ટેકો
મીરા રોડની સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઓગસ્ટમાં અમેરિકામાં ૫૪ હજારે નોકરી ગુમાવી ઃ બેકારીનો દર ૯.૬ ટકા
મુંબઈ હુમલાનો કેસ આગળ વધારવામાં પાક.ના અખાડા
પાક.ના મેચ ફિકસર ક્રિકેટરો બટ્ટ, આમિર, આસિફે બુકી પાસેથી નાણાં લીધા હોવાની કબુલાત કરી
 
  More News
લો કોસ્ટ એરલાઈન્સ કંપનીઓની હરણફાળ ઃ નવા ૪૬ વિમાન ખરીદશે
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર ઓગસ્ટ મહિનામાં રૃ.૨,૯૧,૦૧૮ કરોડનાં કામકાજ
સેન્સેક્ષ ૧૮૫૫૫ ઉપર બંધ થતાં ૧૮૮૮૮; નિફ્ટી ૫૫૫૫ ઉપર ૫૬૮૮ દેખાશે ઃ સપોર્ટ ૧૭૮૮૮, ૫૩૫૩
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
નડાલ, મરે અને ક્લાઇસ્ટર્સની યુ.એસ. ઓપનમાં આગેકૂચ
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
શાહરુખે સલમાનની બોડીનાં વખાણ કર્યા
ફિલ્મોને નિષ્ફળતા મળતાં યશરાજે કાર્યપદ્ધતિ બદલી
નવોદિત અભિનેત્રીથી દૂર રહેતો રણબીર કપૂર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved