| |
![]() |
| સાંભળો! આ ''નાગદેવતા'' ખૂબ શક્તિશાળી છે એટલે તમે પણ....... ''કૉમનવેલ્થ ગેઇમ્સ'' જેવા કોઇ કૌભાંડમાં સપડાયા હોય ને છૂટકારો જોઇતો હોય તો...... ''સાદૂ દૂધ'' ન પીવરાવાં પણ..... હજાર-હજારની થોડીક નોટો પેટીમાં નાંખતા જાવ..... જરૃર ફાયદો થશે. હા.
|
| |
| Copyright
© Gujarat Samachar |