Last Update : 04-Sept..-2010, Saturday
પીસીબી અને હાઇ કમિશનરને ખેલાડીઓ સામે થનારી કાર્યવાહીની જાણકારી હતી

હસનના આક્ષેપોનો લોર્ગટે નકાર્ય
આઇસીસી અને પાક.હાઇકમિશન વચ્ચે ટકરાવ

લંડન,
કેપ્ટન બટ સહિતના ફાસ્ટ બોલર આસિફ અને આમિરને મેચ ફિક્સિંગના આરોપસર સસ્પેન્ડ કરવાના આઇસીસીના નિર્ણય સામે પાકિસ્તાનના લંડન સ્થિત હાઇકમિશનર હસને આરોપ મુકતાં કહ્યું હતુ કે, પાકિસ્તાનના ખેલાડીઓ સામેની કાર્યવાહીમાં અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહતા. જો કે આઇસીસીના સીઇઓ લોર્ગટે સ્પષ્ટતાં કરી છે કે, અમે પીસીબી અને પાકિસ્તાનના હાઇ કમિશનરને તેમના ખેલાડીઓ સામે થનારી કાર્યવાહીની જાણ કરી હતી.
પાકિસ્તાનના હાઇ કમિશનર હસને મીડિયામાં એવો આક્ષેપ મુક્યો હતો કે, અમને શરૃઆતમાં આઇસીસીએ એવો ભરોસો અપાવ્યો હતો કે તેઓ સ્કોટલેન્ડ યાર્ડની કાર્યવાહી પુરી થશે પછી જ કોઇ પગલાં ભરશે પણ ત્યાર બાદ અચાનક જ તેઓ ફરી ગયા અને અમારા ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા.
જો કે લોર્ગટે કહ્યું કે, અમે ત્યારે જ પાકિસ્તાનના હાઇ કમિશનર અને પીસીબીના ચેરમેન એજાઝ બટને જણાવી દીધું હતુ કે, સાંજ સુધીમાં અમે ખેલાડીઓને નોટિસ આપવાના છીએ. તેઓ અમારી તપાસની કાર્યવાહીથી પરિચિત છે અને અમે તેમની જાણ બહાર ખેલાડીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાત ખોટી છે.
Share |
  More News
અમિત શાહના આજે ફરી કાર્ડીયાક ટેસ્ટ કરવામાં આવશે
સુરત મહિલા કો-ઓપ.બેન્કના થાપણદારો ૨૬ કરોડના ક્લેઇમ મંજૂર
અડાલજમાંથી ડાબરની ડુપ્લીકેટ પ્રોડક્ટ પકડાઈ
તટરક્ષક દળને ૪૦ એકર જમીન ફાળવાશે
મહારાષ્ટ્રમાં મોબાઈલ ટાવર ઉભા કરવાના નિયમો બનાવાયા
મુંબઇમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો
અંતે પાક.ના ત્રણ મેચ ફિક્સર ક્રિકેટરને સસ્પેન્ડ કરતી ICC
પાક. અંકુશિત કાશ્મીરમાં ચીની સૈન્યની હાજરી અંગે ચિંતા
બ્રાઝિલની ઑઇલ કંપની ૬૪ અબજ ડૉલરના શેર વેચશે
 
  More News
સ્ટીલના ભાવમાં ૩થી ૪ ટકાનો નોંધપાત્ર વધારો
બાંધકામ ઉદ્યોગની પ્રક્રિયા ધીમી પડતા સિમેન્ટ કંપનીઓનો મિશ્ર દેખાવ
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનું ઘોડાપૂર ઃ રિલાયન્સ, મેટલ શેરોની નરમાઇએ સેન્સેકસ ઘટયો
આઇસીસીએ દોષી ખેલાડીઓને કડક સજા ફટકારવી જોઇએ
યુએસ ઓપનમાં ફેડરર અને યોકોવિચની આગેકૂચ ઃ રોડ્ડિક હારતા અપસેટ સર્જાયો
ભારત સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
અમિષા પટેલના પરિવાર સામે અદાલતી કાર્યવાહી
અબ્બાસ-મસ્તાનની ફિલ્મને પાંચ અભિનેત્રીઓએ નકારી
મધુરની ફિલ્મમાં પ્રેમદ્રશ્યો ભજવવાનો કરિનાનો ઈનકાર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved