Last Update : 04-Sept..-2010, Saturday
લિંબાયત ઝોનમાં ૯૬ લાખનો વેરો રાઈટ ઓફ કરાશે
૩૬૦૦ જેટલી મિલ્કતોમાંથી ૨૫૪૭ જેટલા ઝુંપડામાં બે વખત આકારણી કરવામાં આવી હતી

સુરત -
સુરત મહાનગરપાલિકામાં વર્ષો જુના બાકી અને વસુલી ન શકાય તેવા વેરા રાઈટ ઓફ (માંડવાળ૦ કરવા માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. આ પહેલાં ઉધના, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં વેરા રાઈટ ઓફ કરવામાં આવ્યા હતા. આગામી સ્થાયી સમિતિમાં લિંબાયત ઝોનના ૯૬ લાખના બાકી વેરા રાઈટ ઓફ કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ૩૬૦૦ જેટલી મિલ્કતના વેરા રાઈટ ઓફ કરવા માટે કવાયત થઈ રહી છે. ૩૬૦૦ મિલ્કતના ૯૬ લાખ જેટલા વેરા પાલિકા વસુલી શકે તેમ નથી. પાલિકાના ચોપડે જે વેરા બાકી બોલે છે તેમાં અનેક મિલ્કતોનું ડિમોલીશન થઈ ગયું છે.જ્યારે કેટલાક ઝુંપડાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવા છતાં પણ નવી અને જુની બન્ને જગ્યાએ આકારણી કરવામાં આવી છે. આવા ઝુંપડાની સંખ્યા ૨૫૪૭ જેટલી છે. પાલિકા દ્વારા કરવામાં આવેલા સરવે મુજબ આવા વેરા વસુલી ન શકાય તેમ હોવાથી રાઈટ ઓફ કરવાની દરખાસ્ત પર આવતીકાલ શનિવારે નિર્ણય કરવામાં આવશે.

Share |
  More News
અમિત શાહના આજે ફરી કાર્ડીયાક ટેસ્ટ કરવામાં આવશે
સુરત મહિલા કો-ઓપ.બેન્કના થાપણદારો ૨૬ કરોડના ક્લેઇમ મંજૂર
અડાલજમાંથી ડાબરની ડુપ્લીકેટ પ્રોડક્ટ પકડાઈ
તટરક્ષક દળને ૪૦ એકર જમીન ફાળવાશે
મહારાષ્ટ્રમાં મોબાઈલ ટાવર ઉભા કરવાના નિયમો બનાવાયા
મુંબઇમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો
અંતે પાક.ના ત્રણ મેચ ફિક્સર ક્રિકેટરને સસ્પેન્ડ કરતી ICC
પાક. અંકુશિત કાશ્મીરમાં ચીની સૈન્યની હાજરી અંગે ચિંતા
બ્રાઝિલની ઑઇલ કંપની ૬૪ અબજ ડૉલરના શેર વેચશે
 
  More News
સ્ટીલના ભાવમાં ૩થી ૪ ટકાનો નોંધપાત્ર વધારો
બાંધકામ ઉદ્યોગની પ્રક્રિયા ધીમી પડતા સિમેન્ટ કંપનીઓનો મિશ્ર દેખાવ
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનું ઘોડાપૂર ઃ રિલાયન્સ, મેટલ શેરોની નરમાઇએ સેન્સેકસ ઘટયો
આઇસીસીએ દોષી ખેલાડીઓને કડક સજા ફટકારવી જોઇએ
યુએસ ઓપનમાં ફેડરર અને યોકોવિચની આગેકૂચ ઃ રોડ્ડિક હારતા અપસેટ સર્જાયો
ભારત સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
અમિષા પટેલના પરિવાર સામે અદાલતી કાર્યવાહી
અબ્બાસ-મસ્તાનની ફિલ્મને પાંચ અભિનેત્રીઓએ નકારી
મધુરની ફિલ્મમાં પ્રેમદ્રશ્યો ભજવવાનો કરિનાનો ઈનકાર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved