લૉ, અમેરિકાથી તમારી વ્હાલકી બહેને આ રાખડી મોકલી છે ને સાથે કાગળમાં લખ્યું છે કે ''ભાભીશ્રી ''હા'' પાડે તો રૃપિયા પચ્ચીસ-હજારની એક સાડી ભેટ મોકલો, નહિ તો...... ''રાખડી'' પરત કરજે જેથી હું અહીં મારા ''બૉયફ્રેન્ડ''ને આપી....... ''મનગમતી ભેટ'' મેળવી લઇશ''

 

 

Close

Copyright   © Gujarat Samachar