Last Update : 04-Sept..-2010, Saturday
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ - નિફ્ટી માટે ૫૫૭૦ મહત્તમની સપાટી ધ્યાનમાં લેવી

 

નિફ્ટી ફ્યુચર બંધ (૫૪૮૧) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ૫૪૫૪ પોઈન્ટના પ્રથમ અને ૫૪૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ઉછાળે તેજી તરફી ૫૫૦૩ પોઈન્ટથી ૫૫૩૭ પોઈન્ટ, ૫૫૭૦ના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી શખે તેવી શક્યતા ધરાવે છે. ૫૫૭૦ પોઈન્ટ આસપાસ નફારૃપી વેચવાલી ધ્યાને લેવી. ઉછાળે તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૃરી.
(૧) રિલાયન્સ (૯૨૫) રિલાયન્સ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૯૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૮૯૮ સ્ટોપલોસથી ખરીદવાલાયક. રૃા. ૯૨૬ થી રૃા. ૯૪૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના. રૃા. ૯૪૯ ઉપર તેજી તરફી ધ્યાન.
(૨) એલઆઈસી હાઉસીંગ (૧૨૧૨) ટેકનિકલ ચાર્જ મુજબ રૃા. ૧૧૯૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ રૃા. ૧૧૯૦ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૨૧૩ થી રૃા. ૧૨૪૭નો ભાવ નોંધાવે તેવી સંભાવના.
(૩) ડીએલએફ લિમિટેડ (૩૧૩) રૃા. ૩૦૬નો પ્રથમ તેમજ રૃા. ૩૦૧ના બીજા સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૩૧૪ થી રૃા. ૩૪૭ સુધીની તેજી તરફી રૃખ નોંધાવે.
(૪) સિપ્લા લિમિટેડ (૩૦૭) ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૩૦૯ થી રૃા. ૩૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૨૯૬નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૫) એજ્યુકોમ લિ. (૫૫૮) રૃા. ૫૪૩નો પ્રથમ તેમજ રૃા. ૫૩૬ના સ્ટ્રોંગ સપોર્ટથી એજ્યુકેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૫૬૪ થી રૃા. ૫૮૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
(૬) આરએનઆરએલ (૩૮) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૃા. ૩૯ થી રૃા. ૫૭ના ભાવની સપાટી દર્શાવે.
(૭) ભારતી ટેલિ (૩૩૯) ટેલિકોમ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૃા. ૩૨૭ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૃા. ૩૪૬ થી રૃા. ૩૬૧ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.
(૮) રોલ્ટા ઇન્ડિયા (૧૬૬) આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૃા. ૧૬૧ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૃા. ૧૬૯ થી રૃા. ૧૮૧ના સંભવિત ભાવની શક્યતા છે.
(૯) આઈસીઆઈસીઆઈ બેન્ક (૯૯૪) બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૦૦૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૯૮૧ થી રૃા. ૯૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે ૧૦૧૯નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૧૦) રેનબક્ષી લેબ (૫૧૩) રૃા. ૫૨૭ આસપાર ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૫૩૩ ના સ્ટોપલોસે વેચાણલાયક. ટુંકાગાળે રૃા. ૫૦૧ થી રૃા. ૪૯૬નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૫૩૭ ઉપર તેજી તરફી ધ્યાન.
-નિખિલભટ્ટ


Share |
  More News
અમિત શાહના આજે ફરી કાર્ડીયાક ટેસ્ટ કરવામાં આવશે
સુરત મહિલા કો-ઓપ.બેન્કના થાપણદારો ૨૬ કરોડના ક્લેઇમ મંજૂર
અડાલજમાંથી ડાબરની ડુપ્લીકેટ પ્રોડક્ટ પકડાઈ
તટરક્ષક દળને ૪૦ એકર જમીન ફાળવાશે
મહારાષ્ટ્રમાં મોબાઈલ ટાવર ઉભા કરવાના નિયમો બનાવાયા
મુંબઇમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો
અંતે પાક.ના ત્રણ મેચ ફિક્સર ક્રિકેટરને સસ્પેન્ડ કરતી ICC
પાક. અંકુશિત કાશ્મીરમાં ચીની સૈન્યની હાજરી અંગે ચિંતા
બ્રાઝિલની ઑઇલ કંપની ૬૪ અબજ ડૉલરના શેર વેચશે
 
  More News
સ્ટીલના ભાવમાં ૩થી ૪ ટકાનો નોંધપાત્ર વધારો
બાંધકામ ઉદ્યોગની પ્રક્રિયા ધીમી પડતા સિમેન્ટ કંપનીઓનો મિશ્ર દેખાવ
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનું ઘોડાપૂર ઃ રિલાયન્સ, મેટલ શેરોની નરમાઇએ સેન્સેકસ ઘટયો
આઇસીસીએ દોષી ખેલાડીઓને કડક સજા ફટકારવી જોઇએ
યુએસ ઓપનમાં ફેડરર અને યોકોવિચની આગેકૂચ ઃ રોડ્ડિક હારતા અપસેટ સર્જાયો
ભારત સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
અમિષા પટેલના પરિવાર સામે અદાલતી કાર્યવાહી
અબ્બાસ-મસ્તાનની ફિલ્મને પાંચ અભિનેત્રીઓએ નકારી
મધુરની ફિલ્મમાં પ્રેમદ્રશ્યો ભજવવાનો કરિનાનો ઈનકાર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved